મારી જાતને કોઇ પણ પ્રકારના રોલ માટે તૈયાર કરી શકું છું – પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરાનું નામ ભલે ટોપની હિરોઇનોમાં ન લેવાતું હોય, પણ બોલિવૂડમાં એમનું એક ખાસ સ્થાન છે, નિર્માતાઓને એમનાં પર વિશ્વાસ છે અને એમને પોતાની ફિલ્મોમાં સાઇન પણ કરે છે. ગયા વર્ષે પરિણીતિ કોમેડી ફિલ્મ `ગોલમાલ અગેઇન’માં જોવા મળી હતી, જે બ્લોક બસ્ટર નીવડી હતી. ફિલ્મ હિટ નીવડે કે ન નીવડે, પરિણીતિએ તો બોલિવૂડમાં પોતાનું સ્થાન…

Loading

Read More

ઇશરસિંહનું પાત્ર ભજવ્યાનો ગર્વ છે – અક્ષય કુમાર

આજકાલ અક્ષયકુમાર જે ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે, તેમાંની મોટા ભાગની સામાજિક-રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે સંકળાયેલી હોય છે. એમની ફિલ્મોમાં દેશ કે સમાજ સાથે સંકળાયેલો કોઇ મહત્વનો મુદ્દો અવશ્ય હોય છે. આ વખતે એમની ફિલ્મ `કેસરી’ દ્વારા એ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપી રહ્યા છે, જે આજના વાતાવરણના સંદર્ભમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ફિલ્મોમાં ભારતીય સૈનિકોની શૌર્યગાથા…

Loading

Read More

મારે કોઇ ગોડફાધર કે મેન્ટર નથી – તાપસી પન્નૂ

કોઇ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના બોલિવૂડમાં આવીને તાપસી પન્નૂએ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ `મનમર્જિયાં’ હોય કે `મુલ્ક’, કે `પિંક’ અથવા `જુડવા-2’, આ દરેક ફિલ્મમાં તાપસી પન્નૂ એક નવી જ શૈલી, એક અલગ જ ભૂમિકામાં જોવા મળી છે. તાપસીની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એ ઉત્કૃષ્ટ હિરોઇનોમાંની એક ગણાતી…

Loading

Read More

મને મહિલા હોવાનો ગર્વ છે – વિદ્યા બાલન

 વિદ્યા બાલને પોતાની ફિલ્મોમાં એવી સશક્ત ભૂમિકાઓ અદા કરી છે, જે મહિલાઓને પણ એની માફક સશક્ત બનવાની પ્રેરણા પ્રદાન કરે છે. વિદ્યા બાલનનું અંગત જીવન વિશે પણ કહેવું છે કે મહિલાઓએ પોતાનું જીવન પોતાની ઇચ્છા અને શરતો અનુસાર જીવવું જોઇએ. જો તેઓ પોતે જ પોતાની જાતને નબળી માનશે, તો લોકો એમને હેરાન કરવાનાં જ છે.…

Loading

Read More

મને મારી દરેક ફિલ્મ નવું શીખવે છે – સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાએ એની ત્રણ વર્ષની કરિયરમાં ત્રણ ફિલ્મો `દંગલ’, `પટાખા’ અને `બધાઇ હો’ દ્વારા પ્રેક્ષકો અને ક્રિટિક્સના દિલમાં આગવું સ્થાન બનાવી લીધું છે. ટૂંક સમયમાં જ એ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ `ફોટોગ્રાફ’માં જોવા મળશે. વર્ષ 2016માં રીલિઝ થયેલી આમિર ખાનની ફિલ્મ `દંગલ’થી સાન્યા મલ્હોત્રાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મની ભવ્ય સફળતા પછી સાન્યા સ્ટાર…

Loading

Read More