દિલજીત દોસાંઝ સિંગિંગ સેન્સેશન, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણિતું નામ છે. 2016માં તેમણે “ઉડતા પંજાબ” દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને પછી તેમની માટે તે દરવાજા હંમેશાને માટે ખુલી ગયા. ત્યારબાદ તેમણે અનુષ્કા શર્માની અપોઝીટ “ફિલ્લૌરી” જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા વડે બોલીવુડના પ્રશંસકોના હૈયાં જીતી ચૂકેલ છે. જોકે આ વર્ષે તેમની ફિલ્મ વેલકમ ટુ ન્યુયોર્ક…
![]()