ગમે ત્યારે પડી શકે છે ‘રેડ’ – અજય દેવગન

રોમેન્ટિક હિરો તરીકેના પાત્રથી પોતાની કરિયરની શરૂઆત કરનાર અજય દેવગન હવે છેલ્લા કેટલાય વર્ષોથી કોમેડી રોલમાં અને સિરિયસ પોલીસ ઓફિસરના પાત્રમાં વધારે જોવા મળે છે. પોલીસ ઓફિસર તરીકેના મોટાભાગના પાત્ર ભજવી ચૂકેલા અજય દેવગન હાલમાં રજૂ થયેલી તેમની ફિલ્મ રેડમાં એક ઇન્કમટેક્સ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યા છે. તેમનું આ ફિલ્મમાં પાત્ર ખૂબ દમદાર છે, જે…

Loading

Read More

દિકરી સાથેની કોઇપણ પળ ગૂમાવવા માગતી નથી – રાની મુખર્જી

બે વર્ષના સમય બાદ ફરીથી રાની મુખર્જી ફિલ્મ હિચકી દ્વારા સ્ક્રિન પર જોવા મળવાની છે. પોતાની દિકરી સાથેના સમયને અને ફિલ્મોમાં પાછા ફરવાની વાતને તે ખૂબ જ ઉત્સાહથી કરે છે. છેલ્લે 2014માં ફિલ્મ મર્દાનીમાં પોતાની એક્શનનો જાદુ તેણે પાથર્યો હતો. રાની મુખર્જી પહેલેથી જ એક સ્ટાર અભિનેત્રી રહી છે. ગુલામ ફિલ્મથી કરીયરની શરૂઆત કરનારી રાનીએ…

Loading

Read More

એડર્વટાઇઝીંગથી એક્ટીંગ સુધીની મોહન કપૂરની સફર

મોહન કપૂરનું નામ એન્કરીંગની દુનિયામાં સૌથી મોખરાનું છે. ટેલિવિઝનમાં પહેલા વહેલા સૌથી સફળ રહેલા સાપસીડી શોમાં એન્કર તરીકે નામના તેમણે મેળવી હતી. બોલિવૂડ અને ટેલિવૂડ બંને જગ્યાએ સતત સફળ રહેનાર મોહન કપૂરે ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક્ટીંગની દુનિયામાં પણ સફળતા મેળવશે. તેમણે પોતાના કરિયરની શરૂઆત એડર્વટાઇઝીંગ કંપની દ્વારા કરી હતી. અચાનક એક્ટીંગની દુનિયામાં ઝંપલાવનાર…

Loading

Read More

 હું આજે પણ વિદ્યાર્થી છું – ગણેશ આચાર્ય

બોલિવૂડમાં ગોવિંદાથી લઇને રણવીર સિંહ અને વરૂણ ધવન જેવા કલાકારોને ડાન્સ શીખવનાર ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય ખૂબ જાણીતુ નામ છે. એક્ટર, ડીરેક્ટર તરીકે પણ બોલિવૂડમાં પોતાની કળાને અજમાવનાર ગણેશ આચાર્ય હવે ગુજરાતી ફિલ્મમાં પોતાની ડાન્સની પ્રતિભાને લઇને આવી રહ્યા છે. ગણેશજીની એક ખાસિયત છે કે તેમની કોરીયોગ્રાફી કરેલા દરેક ગીત હિટ રહે છે. ગોવિંદાને તેમણે…

Loading

Read More

સિંગર અને એક્ટર તરીકે આગળ વધતા દિલજીત દોસાંઝ

દિલજીત દોસાંઝ સિંગિંગ સેન્સેશન, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણિતું નામ છે. “ઉડતા પંજાબ” તથા “ફિલ્લૌરી” જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ વડે બોલીવુડના પ્રશંસકોના હૈયાં જીતી ચૂકેલ છે. આ સોહમણો યુવાન ટીવી ઇન્ડસ્ટ્રીને વંટોળે ચડાવવા તૈયાર છે કેમ કે તે લાઇવ સિંગિંગ રિઆલિટી શો રાઇઝિંગ સ્ટાર સીઝન- 2 ના જજ તરીકે કલર્સ પર ફરી પાછા આવી રહેલ…

Loading

Read More