પોલીસ અધિકારી તરીકે ફરી એક વખત કિકુ શારદા

સોની સબ નવો ક્રાઈમ આધારિત કોમેડી શો પાર્ટનર્સ- ટ્રબલ હો ગઈ ડબલ લઈને આવી છે, જે ચર્ચાને ચકડોળે ચઢ્યો છે. આ શોમાં પહેલીવાર જોની લીવર ટીવીના પડદા પર જોવા મળશે. આ શોમાં કિકુ શારદા શારીરિક રીતે એકદમ અનફિટ પોલીસ અધિકારી માનવ અનંગ દેસાઈની ભૂમિકા ભજવી રહ્યો છે. અનફિટ છતાં તે પોતાને સૌથી ઉત્તમ અને પરફેક્ટ…

Loading

Read More

તેરા ઇંતઝારમાં ફરીથી લીડ રોલમાં અરબાઝ ખાન

અરબાઝ ખાન બોલિવૂડમાં એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે સફળ થયેલી વ્યક્તિઓમાં મોખરે છે. તેણે તેની કરિયર ફિલ્મ દરારમાં નેગેટીવ રોલથી શરૂ કરી હતી. અનેક ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યા બાદ દબંગ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને દબંગ 2 પોતે જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી હતી. તે પછી ડોલી કી ડોલી પણ તેમણે પ્રોડ્યુસ કરી. હવે દબંગ…

Loading

Read More

નવાઝુદ્દીન સિદ્દીકીની બીજી બાયોપિક ફિલ્મ મન્ટો

નવાઝુદ્દીન સિદ્દીકીને અને ફિલ્મમાં તેના પાત્રને દરેક વર્ગ પસંદ કરે છે. ગેંગ ઓફ વાસેપુર અને તેની સિક્વલ ફિલ્મથી દર્શકોના મનમાં પોતાની ઊંડી છબી છોડનાર નવાઝુદ્દીન માટે કહાની ફિલ્મ બેસ્ટ રહી હતી. જોકે બદલાપુર, બજરંગી ભાઇજાન, માંજી, લંચબોક્સ, ફ્રેકી અલી, હરામખોર, રઇસ, બાબુમોસાય બંદૂકબાઝ, જેવી ફિલ્મોમાં પણ સારા અને અલગ પાત્રની છબી તેમણે છોડી છે. ઉત્તર…

Loading

Read More

કોમેડી અને ડાન્સ બંને શોમાં મિથુન ચક્રવર્તી

હાલમાં મિથુન ચક્રવર્તી સોની ટીવી પરના શો ધ ડ્રામા કંપનીમાં જોવા મળી રહ્યા છે. આ શોમાં મિથુન દાની સાથે ટીવીના ઘણા દિગ્ગજ કોમેડી કલાકારો પણ છે. આજે મિથુન દાનું નામ ખૂબ જાણીતુ છે પણ એક સમય એવો પણ હતો કે તેમને બે દિવસ સુધી ભૂખ્યા રહેવું પડતુ હતું. તે સિવાય સ્ટેશન પર પણ સૂઇ જવું…

Loading

Read More

દરેક કલાકાર માટે એક ચોક્કસ રોલ લખાતો હોય છે – રાજીવ પૌલ

અત્યંત પ્રતિભાશાળી અભિનેતા રાજીવ પૌલ સ્ટાર ભારતની (લાઇફ ઓકે – રિબ્રાન્ડ) નવીન શરૂ થયેલી સિરિયલ જિગી મા સાથે પુનરાગમન કરે છે. પ્રથમ વખત અભિનેતા સ્ક્રીન પર પિતાનું પાત્ર ભજવશે. તેઓના પાત્રનું નામ જયંત રાવત, જે એક સજ્જન અને દયાળુ વ્યક્તિ છે. તેઓ પલ્લવી પ્રધાન સાથે સ્ક્રીન શેર કરશે. રાજીવ પૌલ સાથે થયેલી વાતચિત. તમે સ્ટાર…

Loading

Read More