ફેસ્ટિવ ડ્રેસઅપ – વેસ્ટર્ન – ઇન્ડોવેસ્ટર્ન સ્ટાઇલ

તહેવારની સિઝનમાં ફક્ત યુવતીઓ જ નહીં મહિલાઓ પણ ખૂબ સુંદર દેખાવાનું પસંદ કરે છે. ફેસ્ટિલની સિઝનમાં જ્યારે ડ્રેસઅપની વાત આવે છે ત્યારે કેટલાક સિલેક્ટિવ ડ્રેસીસ જ ખાસ પસંદ કરવામાં આવતા હોય છે. તમે ઇચ્છો તો આ વખતે તહેવારમાં તમારા લુકને વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો. તેના માટે ડિફરન્ટ પ્રકારના ડ્રેસીસને પસંદ કરો. તહેવારમાં દરેક પોતાના…

Read More

ટ્રેડીશનલ ડ્રેસથી મળશે પરફેક્ટ લુક

ટ્રેડીશનલ ડ્રેસથી તમારો લુક ત્યારે વધારે પરફેક્ટ અને સુંદર લાગે છે, જ્યારે તમે તેને અલગ રીતે પહેરો છો. તમે સાડી, ડ્રેસીસ, અનારકલી ડ્રેસીસમાં અને લહેંગા ચોળી પહેરવાથી કઇ રીતે તહેવારના સમયે અલગ દેખાઇ શકો તેના વિશે જાણીયે. તહેવારોના સમયમાં ખાસ કરીને ટ્રેડીશનલ ડ્રેસીંગ જ પસંદ કરવામાં આવે છે. મહિલાઓ સાડી, સલવાર-સૂટ, અનારકલી સૂટ, લહેંગા ને…

Read More

ગામઠી, કેડીયા અને ડબલ લેયર્ડ ફ્રીલ સ્ટાઇલની ડિમાન્ડ       

નવરાત્રી આવે એટલે નવા પ્રકારના ડ્રેસીંગની તૈયારીઓ થવા લાગે છે. દરે વર્ષે નવરાત્રીમાં કેવા પ્રકારના ચણિયાચોળી હશે, કેવી વરાયટીઝ હશે તે પ્રશ્ન હંમેશનો રહ્યો છે. જોકે ગુજરાતમાં તેને લઇને અનેરો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. ગુજરાતના ગરબા જ નહીં પણ નવ દિવસ પહેરવામાં આવતા આઉટફીટ પણ ખૂબ લોકપ્રિય રહે છે. તેથી જ નવરાત્રીના આઉટફીટમાં દર…

Read More

શોર્ટ્સ હેરમ – કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ

પ્લેઇન કલરના લોંગ હેરમની પસંદગીની સાથે જ હવે યુવતીઓમાં પ્લેઇન અને હાલમાં પ્રિન્ટેડ શોર્ટ હેરમ વધારે લોકપ્રિય બન્યા છે. મોર્ડન લુક મેળવવા યુવતીઓ તેને વધુ પસંદ કરી રહી છે. બેગી પેન્ટ જેવો લુક આપતા હેરમ ૧૯૮૦ના સમયથી ફેશનની દુનિયામાં ઇન છે. જે ૨૦ વર્ષ પછી ભારતમાં જોવા મળ્યા અને આજે લોકપ્રિય બની ગયાં છે. દરેક આઉટફિટ…

Loading

Read More

કમ્ફર્ટેબલ સ્ટાઇલિશ ટોપ અટાયર

મોટાભાગની યુવતીઓ અને મહિલાઓ પ્રસંગ પ્રમાણેના સિંપલ કે ડિઝાઇનર ટોપ પહેરવાનું પસંદ કરતી હોય છે. સાથે જ તે કંફર્ટ શું રહેશે તે પણ ધ્યાન રાખતી હોય છે. હાલમાં ઘણાબધા કંફર્ટેબલ સ્ટાઇલિશ ટોપ ટ્રેન્ડમાં છે. જીન્સ અને સ્કર્ટ ઘમા હોય પણ ક્યારેય તેમાં ટોપની પસંદગી લીમીટેડ બની જતી હોય છે. જોકે હવે તો ડિફરન્ટ ડિઝાઇન્સના અને…

Loading

Read More