ગરમીની શરૂઆત થતાંની સાથે યુવતીઓના વોર્ડરોબમાં લાઇટ કલર્સ અને હળવા ફેબ્રિકસના પોશાક મોખરાનું સ્થાન લઇ લે છે. ગરમીમાં ઘેરવાળી કુર્તી, જ્યોર્જટ અને શિફોનની ફ્લોરલ પ્રિન્ટવાળી કુર્તી અને ટોપનો ઉપયોગ વધારે કરવો જોઇએ. ખાસ કરીને બ્લોક પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ અને લિનનનો ઉપયોગ કરવો જોઇએ. યુવતીઓ ગરમીમાં રાહત મેળવવા માટે શર્ટ ડ્રેસીસ, ડેનિમ ફેબ્રિક, લોન્ગ સ્રગ, કોટન…