સારો સંદેશો આપતી એકવાર જોવા જેવી ફિલ્મ

આજે રીલીઝ થયેલી ફિલ્મ ‘ગુજરાત 11’ માં બોલિવૂડની કલાકારા ડેઇઝી શાહ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળી છે. તેની સાથે પ્રતિક ગાંધી, કેવીન દવે અને ચેતન દૈયાનું પાત્ર મુખ્ય છે. બોલિવૂડની કલાકાર હોવાના કારણે ડેઇઝી શાહને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય તેવું ફિલ્મ જોતા લાગે છે. સંપૂર્ણ ફિલ્મનું ફોકસ તેના પર જ છે. ફિલ્મમાં દબંગ…

Read More

ગુજરાતી ફિલ્મમાં સુશાંતસિંહનું ડેબ્યૂ

બોલિવૂડ અને સાઉથની ફિલ્મો ઉપરાંત ટીવી સિરીયલ્સમાં જોવા મળેલા સુશાંતસિંહ હાલમાં ગુજરાતી ફિલ્મ ચિલઝડપમાં જોવા મળી રહ્યા છે. આજસુધી તે મોટાભાગે ગ્રે શેડ કેરેક્ટરમાં જ જોવા મળ્યા છે. આ ફિલ્મમાં પણ તેમનો રોલ એ પ્રકારનો જ છે. સુશાંતસિંહ સાથે થયેલી ગુજરાતી ફિલ્મ, ભાષા અને આવનારી ફિલ્મો અંગેની વાતચિત. ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?…

Read More

મારા માટે નહીં, પ્રેક્ષકો માટે ફિલ્મ બનાવી છે – ધર્મેશ મહેતા

ટીવી સિરિયલોના જાણીતા લેખક અને ડિરેક્ટર ઘર્મેશ મહેતાથી બધા જ પરીચિત છે. સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતાના ઉલટા ચશ્માના 500 જેટલા એપિસોડ તેમણે ડિરેક્ટ કરેલા છે. તે સિવાય અનેક સિરિયલો તેમના ફાળે જાય છે. થોડા સમય પહેલા પપ્પા તમને નહીં સમજાય નામની ગુજરાતી ફિલ્મ પણ તેમણે બનાવી હતી. હવે ફરીથી ચિલઝડપ નામની કોમેડી થ્રિલર ફિલ્મ…

Loading

Read More

મહિલાઓનું અમારા જીવનમાં રહેલું મહત્વ

મહિલા દિન નિમિત્તે દરેક વ્યક્તિ તેના જીવનમાં મહિલાનું શું મહત્વ છે, તે ખાસ જણાવે છે. એક રીતે જોઇએ તો મહિલા વિના દરેક પુરુષનું જીવન અધૂરું છે. દરેક પુરુષના જીવનમાં પહેલી મહિલા તેની માતા હોય છે, બીજી તેની બહેન અને ત્રીજી તેની પ્રેમિકા કે પત્ની સ્વરૂપે હોય છે, ત્યારબાદ દિકરીરૂપે તે પ્રવેશે છે. આમ એક પુરુષના…

Loading

Read More

મહિલા દિને મળીયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય મહિલાઓને

માર્ચના પહેલા અઠવાડિયાને વુમન્સ વીક તરીકે દેશભરમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. જોકે તેના માટે ખાસ દિવસ આઠ માર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન કેટકેટલીય મહિલાઓને તેમના કાર્ય બદલ બિરદાવવામાં આવે છે. તેમનું સન્માન કરવામાં આવે છે. નવા જમાનામાં ઉજવાતા ડેય્ઝ પ્રમાણે આ દિવસોમાં વ્યક્તિ પોતાની માતા, બહેન, પત્ની, દિકરીની સાથે આ દિવસનું સેલિબ્રેશન…

Loading

Read More