વીસ વર્ષે ફરીથી જૂના સ્ટંટ નવી ટેક્નિક સાથે

અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે 28 વર્ષથી મિત્રતા છે. તેમ છતાંય બંનેને એકસાથે કામ કરવાની તક અત્યાર સુધી મળી નહોતી. સૂર્યવંશી ફિલ્મમાં રોહિત શેટ્ટીએ અક્ષય કુમારને લીધા છે. ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યા છે. આ પહેલા પણ અક્ષય કુમાર આ પ્રકારના પાત્રોમાં જોવા મળ્યા છે પણ આ ફિલ્મમાં તેમનું પાત્ર અલગ છે.…

Loading

Read More