ઝી ટીવીની લોકપ્રિય રહેલી સિરિયલ જોધા-અકબરમાં જોધાના પાત્રથી લોકોના દિલમાં ઘર બનાવી લેનાર પરીધી હાલમાં સોની ટીવી પરની સિરિયલ પટીયાલા બેબ્સમાં જોવા મળી રહી છે. એક ઐતિહાસિક સિરિયલનું પાત્ર ભજવ્યા પછી ઘણા કલાકારો ટાઇપકાસ્ટ થઇ જતા હોય છે ત્યારે પરીધી માતાના રોલમાં એક સામાન્ય મહિલાનું પાત્ર ભજવી રહી છે. તો તેની પાસેથી તેના આ…