સુંદર અને સદાબહાર અભિનેત્રી સુચેતા ખન્ના સોની સબ પર કોમેડી શો શ્રીમાન શ્રીમતી ફિર સેથી કમબેક કરી રહ્યા છે. સુચેતા સીધીસાદી મહારાષ્ટ્રિયન પત્ની તરીકે જોવા મળવાના છે. તેના પાત્રનું ઉત્તમ પાસુ એ છે કે પતિ સાથે તેમનો અત્યંત મોજીલા અને મૈત્રીપૂર્ણ સંબંધ છે. સુચેતા સાથે તેના પાત્ર વિશે વાર્તાલાપ. તમે આ ભૂમિકા માટે કઈ રીતે…
Read More