સમય બદલાયો છે અને સાથે જ સ્ત્રી-પુરુષના સંબંધોની પરિભાષા પણ બદલાઇ રહી છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચે દોસ્તીની લક્ષ્મણરેખા નબળી કેમ પડે છે? શા માટે સંબંધમાં લાગણીઓ ઓછી અને શારીરિક આકર્ષણ વધુ મહત્વનું બની જાય છે? એક જ ઝાટકે દોસ્તીમાં તિરાડ કેમ પડવા લાગે છે? અફવાઓનું બજાર ગરમ બની જાય છે અને પરિણીત હોય તો…