થીમબેઝ્ડ બાથરૂમ ઇન ડિમાન્ડ

સમયની સાથે જ્યારે ઘરના લિવિંગરૂમ અને ડાઇનિંગ સ્પેસનું ઇન્ટરિયર બદલાઇ રહ્યું છે, ત્યારે બાથરૂમ પણ થીમ ડિઝાઇનના રૂપે લોકો પસંદ કરી રહ્યા છે. તમે પણ તમારા ઘરના નાનાકડા ખૂણા એવા બાથરૂમને શાહી અંદાજમાં સજાવી શકો છો. બાથરૂમને લક્ઝરીયસ દેખાડવા માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી છે. જો તમે ટાઇલ્સ કે પાર્ટીશન દ્વારા બાથરૂમને સજાવવાના હો…

Loading

Read More

પિતા અને પુત્રીના પ્રેમને દર્શાવતો શો છે મંગલમ દંગલમ – અનિતા કુલકર્ણી

મંગલમ દંગલમ શો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે તેમાં અનિતા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળવાના છે. આ શોની વાર્તા પિતા અને દિકરીના સંબંધો પર આધારીત છે. જેમાં પિતા પોતાની દિકરીના લગ્ન કરાવીને તેને પોતાનાથી દૂર કરવા ઇચ્છતા નથી. આ શોમાં મનોજ જોશી મુખ્ય પાત્રમાં છે અને સાથે જ અનિકા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળશે.…

Loading

Read More

ટીવી કલાકારોનું પ્રદૂષણ રહિત દિવાળીનું વચન

શશાંક વ્યાસ ઉર્ફે રૂપ–મર્દ કા નયા સ્વરૂપના રૂપ, “જયારે હું દિવાળી વિશે વિચારું છું, તો પહેલી વસ્તુ મારા મગજમાં આવે છે તે મિઠાઇઓ. એક બાળક તરીકે મને યાદ છે, હું રસોડામાંથી મિઠાઇ ચોરી લેતો અને મારા લન્ચબોકસમાં સંતાડી દેતો. દિવાળી દરમ્યાન હું કયારેય મારા પરિવારથી દૂર નથી રહ્યો, પણ આ વર્ષે હું શૂટિંગમાં વ્યસ્ત છું અને મારો મનપસંદ તહેવાર…

Loading

Read More

ફૂલથી સજાવો ઘરઆંગણ

ફૂલને જોવાથી જ આપણને તાજગી મળી રહે છે. ઘરમાં જ્યારે ફૂલદાનમાં ફૂલની સજાવટ કરવામાં આવે છે, ત્યારે તેની સુગંધ અને તાજગીથી અલગ જ વાતાવરણ ઊભુ થાય છે. પહેલા ફૂલો ફક્ત બગીચાની જ શોભા વધારતા હતા હવે તે ઘરની પણ શોભા વધારે છે. બગીચામાં સજાવવામાં આવતા તાજા ફૂલો હવે તમારા ઘરમાં ફૂલદાનની શોભા બની રહ્યા છે.…

Loading

Read More

ભારતીય પોશાકથી મેળવો મોર્ડન લુક

ભારતીય પોશાક પહેરવો અને તેને સંભાળવો ખૂબ મુશ્કેલ છે. જ્યારે વેસ્ટર્ન આઉટફીટ પહેરવા ખૂબ સરળ હોય છે, પણ ભારતીય પોશાકની વાત જ કંઇક અલગ હોય છે. આજની યુવતીઓ તેમના વોર્ડરોબમાં ભારતીય પોશાક રહે તેવું ઇચ્છે છે. તેમને લહેંગા કે ટ્રેડિશનલ સલવાર – કુર્તા પસંદ નથી હોતા પણ ઓફિસમાં પહેરી શકાય તેવા આઉટફીટ તે પસંદ કરતી…

Loading

Read More