નવરાત્રીના દિવસોમાં દરેક યુવાન હૈયુ હિલ્લોળે ચડે છે અને નવરાત્રીની મજા માણે છે. ગુજરાતમાં તે સૌથી મોટો તહેવાર ગણાય છે. દરેક લોકોને નવરાત્રીનો તહેવાર અને ગરબા રમવા ખૂબ જ ગમે છે. સાથે જ હિન્દી ફિલ્મોમાં પણ ગુજરાતના ગરબાને આજથી નહીં પણ જૂના સમયથી સ્થાન મળેલું છે. ગરબો અને હિન્દી ફિલ્મો એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા…