ગમતી જગ્યાએ વેકેશનની મજા માણવા મળે એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પણ આપણા બોલિવૂડના કલાકારો…. તેમને શું ગમે છે? તેમને ક્યારેય તેમની રોજબરોજની દોડધામભરી જિંદગીમાંથી થોડો બ્રેક લઇને ક્યાંય ગમતી જગ્યાએ શાંતિથી થોડો સમય પસાર કરવાની કે મજા માણવાની ઇચ્છા નહીં થતી હોય? અહીં બોલિવૂડની કેટલીક સેલેબ્રિટીઝના હોલિડે ડેસ્ટિનેશનના સમણાંની વાત જણાવી છેઃ અનુષ્કા…