લગ્નમાં મોટાભાગે યુવતીઓ સાડી જ પહેરતી હોય છે અને શોપિંગમાં જાય ત્યારે ઘણીબધી સાડીઓ જોઇને કઇ સાડી ખરીદી કરવી તેની પસંદગીમાં પણ ખૂબ મુશ્કેલીમાં મૂકાઇ જતી હોય છે. આમ તો તમે લગ્ન કે રીશેપ્શનમાં ઘણા પ્રકારની સાડીઓ પહેરી શકો છો. જેમા સિલ્ક, બનારસી, નેટ અને શિફોન વગેરેની સાડીઓમાં આજકાલ નેટની સાડીઓનું ચલણ વધારે છે. લોકો…