ડાન્સ મારા માટે પેશન અને અભિનય મારો પહેલો પ્રેમ છે – માધુરી દિક્ષિત

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન અને ધક ધક ગર્લ માધુરી દિક્ષિત ફરીથી એકવાર ડાન્સિંગ રીયાલીટી શો ડાન્સ દિવાને 2 ને જજ કરતી જોવા મળી રહી છે. સાથે જ તે ફિલ્મોમાં પણ એક્ટીવ થતી જોવા મળી છે. થોડા સમય પહેલા જ તેમની બે ફિલ્મો ટોટલ ધમાલ અને કલંક રીલીઝ થઇ હતી. માધુરી માટે ડાન્સ હંમેશા મહત્વનો રહ્યો છે.…

Loading

Read More

એક્ટ્રેસ બનવાની મુસાફરી મુશ્કેલ રહી – શર્મિન સહગલ

ફિલ્મ મલાલ દ્વારા મિઝાન જાફરીની સાથે શર્મિન સહગલ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે સંજય લીલા ભણસાલીની ભાણેજ છે. તેમ છતાંય તેના માટે બોલિવૂડમાં એન્ટ્રી કરવી ખૂબ મુશ્કેલ રહી. શર્મિન માટે બોલિવૂડમાં આવવા માટે સૌથી મોટી ચેલેન્જ તેનું વજન રહ્યું હતું. તેને વજન ઊતારવામાં છ વર્ષ લાગ્યા. જોકે તે સમય દરમિયાન તેણે અનેક…

Loading

Read More

પપ્પાની ઇચ્છા હતી કે હું પહેલા ડિગ્રી મેળવી લઉં – મિઝાન જાફરી

ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનાર મીઝાન જાફરી ફિલ્મ મલાલથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. મલાલ ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જે સંજય લીલા ભણસાલીએ પ્રોડ્યુસ કરી છે. જેનું ડિરેક્શન મંગેશ હડવલેએ કર્યું છે. ફિલ્મની વાર્તા 1998ના મુંબઇ શહેરની છે. જેમાં એક મહારાષ્ટ્રીયન યુવક અને ખૂબ સ્પષ્ટવક્તા એવી ઉત્તર ભારતીય યુવતીની વાર્તા છે. આ ફિલ્મમાં મીઝાન જાફરીએ…

Loading

Read More

દરેક કલાકારની જર્ની અલગ હોય છે – શાહિદ કપૂર

શાહિદ કપૂરે પોતાની કરિયરમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે પણ જેટલી ફિલ્મો કરી છે, તેમાં તેમણે પોતાની એક્ટીંગને સાબિત કરી છે અને લોકોની પ્રશંસા મેળવી છે. તેમની ફિલ્મો કમીને, ઉડતા પંજાબ અને હૈદરના તેમના પાત્રને લઇને લોકોને ખરેખર અચરજ થયું. પદ્માવતમાં તેમના કાર્યને લોકોએ ખૂબ વખાણ્યું છે. શાહિદે ભલે ઓછી ફિલ્મો આપી છે પણ દરેક…

Loading

Read More

હું કંઇક અનોખુ કરવા ફિલ્મોમાં આવી છું – તાપસી પન્નુ

તાપસી પન્નુએ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. ફિલ્મ ‘પિંક’, ‘નામ શબાના’, ‘મુલ્ક’ અને ‘બદલા’ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયનો પરચમ દેખાડી ચૂકી છે.  હવે તે એવી ફિલ્મો કરવા ઇચ્છે છે કે જેના વિષય અને પાત્ર અલગ હોય, જેમાં તેનો રોલ પણ ચેલેન્જીંગ હોય. હાલમાં તાપસી પોતાની તમિલ ફિલ્મ ‘ગેમ ઓવર’ને લઇને ચર્ચામાં છે, જે…

Loading

Read More