’પટીયાલા બેબ્ઝનો દ્રષ્ટિકોણ એકદમ જ અલગ છે’ : પરીધી શર્મા

  ઝી ટીવીની લોકપ્રિય રહેલી સિરિયલ જોધા-અકબરમાં જોધાના પાત્રથી લોકોના દિલમાં ઘર બનાવી લેનાર પરીધી હાલમાં સોની ટીવી પરની સિરિયલ પટીયાલા બેબ્સમાં જોવા મળી રહી છે. એક ઐતિહાસિક સિરિયલનું પાત્ર ભજવ્યા પછી ઘણા કલાકારો ટાઇપકાસ્ટ થઇ જતા હોય છે ત્યારે પરીધી માતાના રોલમાં એક સામાન્ય મહિલાનું પાત્ર ભજવી રહી છે. તો તેની પાસેથી તેના આ…

Loading

Read More

સ્ટારકીડ્સ પાસે અપેક્ષા વધારે રાખવામાં આવે છે – સારા અલી ખાન

આ વર્ષે બોલિવૂડમાં પહેલા શ્રીદેવીની દિકરી જ્હાનવીએ એન્ટ્રી કરી. જેની ફિલ્મ ‘ધડક’ને લોકોએ ખૂબ પસંદ કરી. હવે થોડા સમયમાં જ સૈફ અલી ખાન અને અમૃતા સિન્હાની દિકરી સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ રીલીઝ થવા જઇ રહી છે. બોલિવૂડમાં તે આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મમાં કો-સ્ટાર તરીકે સુશાંત સિંહ રાજપૂત છે. સારા અલી…

Loading

Read More

પિતા અને પુત્રીના પ્રેમને દર્શાવતો શો છે મંગલમ દંગલમ – અનિતા કુલકર્ણી

મંગલમ દંગલમ શો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે તેમાં અનિતા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળવાના છે. આ શોની વાર્તા પિતા અને દિકરીના સંબંધો પર આધારીત છે. જેમાં પિતા પોતાની દિકરીના લગ્ન કરાવીને તેને પોતાનાથી દૂર કરવા ઇચ્છતા નથી. આ શોમાં મનોજ જોશી મુખ્ય પાત્રમાં છે અને સાથે જ અનિકા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળશે.…

Loading

Read More

બાળકોમાં લોકપ્રિય બની રહ્યો છે અલાદ્દીનનો સિદ્ધાર્થ નિગમ

હાલમાં થોડા સમય પહેલા જ શરૂ થયેલી સિરિયલ અલાદ્દીન બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તેમાં મુખ્ય પાત્ર ભજવનાર સિદ્ધાર્થ ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. જોકે સિદ્ધાર્થ આ પહેલા ચક્રવર્તી અશોકા સમ્રાટમાં યુવા અશોકાનું પાત્ર, પેશ્વા બાજીરાવમાં યુવા શિવાજીનું પાત્ર અને ચંદ્રનંદીની સિરિયલમાં યુવા બિંદુસરાના લોકપ્રિય પાત્ર ભજવી ચૂક્યો છે. હવે અલાદ્દીન –…

Loading

Read More

હું હંમેશા કંઇક અલગ જ આપીશ – આયુષ્યમાન ખુરાના

છેલ્લા કેટલાક સમયમાં આયુષ્યમાન ખુરાનાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન અલગ બનાવી લીધુ છે. જોકે ‘વિકી ડોનર’થી કરેલી શરૂઆત બાદ આયુષ્યમાન એવી ફિલ્મોમાં જોવા મળ્યો છે, જેમાં તે વ્યક્તિની વ્યક્તિગત સમસ્યાઓને ફિલ્મોના પાત્રો દ્વારા સામે લઇને આવે છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં બનતી ઘટનાઓને તે પોતાના પાત્ર કે ફિલ્મની વાર્તા દ્વારા લોકો સમક્ષ રજૂ કરે છે. જેના કારણે…

Loading

Read More