નવા વર્ષની શરૂઆતની સાથે જ ટીવી ચેનલ્સ પર નવી સિરિયલો અને રીયાલીટી શોની શરૂઆત થઇ ચૂકી છે. નવી સિરિયલોની શરૂઆત અને જૂની સિરિયલોમાં ફેરફાર તમને વધારે સારી વાર્તા જોવા માટે મનોરંજન પૂરું પાડી રહ્યા છે. ચેનલ્સ પોતાના નવા અવતાર અને નવી સિરિયલ્સ સાથે દર્શકો સમક્ષ આવી ગઇ છે ત્યારે કેટલાક નવા ફેરફારો થયા છે. હાલમાં…
![]()