શિયાળાની ઋતુમાં ઓફીસ નું ડ્રેસઅપ પણ બદલવું પડે છે. આ સમય દરમિયાન એવા પ્રકારના ડ્રેસ પહેરવા જોઈએ, જેનાથી તમને હુંફ મળી રહે અને સાથે સ્ટાઇલીશ અને એલિગન્ટ પણ દેખાવ. શિયાળાની ઋતુમાં પણ તમારી ડ્રેસિંગ સ્ટાઇલને જો ઓફિસમાં સોબર બનાવી રાખવા ઇચ્છતા હો, તો ડ્રેસિંગ ને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. હાલમાં ઠંડી ખૂબ…