બેક બેન્ચર – બાળકને સમજવાની અને સમજાવવાની ફિલ્મ

ગયા અઠવાડિયે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ બેક બેન્ચર ખરેખર જોવા જેવી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ જોવા જવી કે નહીં, કેવી હશે, ગમશે કે નહીં, આવા બધા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને સાઇડ પર રાખીને વીકએન્ડમાં બેક બેન્ચરને જોઇ લો. હા, પણ આ ફિલ્મ એકલા જોવા જવાની નથી. આ ફિલ્મ માતા-પિતાએ બાળક સાથે, બાળકોએ શિક્ષકો સાથે જોવા…

Loading

Read More

ચિત્કાર – મેળવશે નેશનલ એવોર્ડ

કોઇ કલાકારને કોઇ અન્ય કલાકાર સાથે કે તેમના અભિનયની ક્યારેય સરખામણી કરતી નથી પણ જ્યારે ફિલ્મ જોઇને જે વસ્તુ માનસપટ પર સતત તરતી થઇ જાય તો તે લખી નાખવી ગમે છે. શ્રી દેવી અને કમલ હસનની ફિલ્મ સદમાને આજેપણ બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. તો હું એટલું જરૂર લખીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં…

Loading

Read More

પેટ પકડીને હસાવશે, મનને પ્રફુલ્લિત બનાવશે – ગુજ્જુભાઇ મોસ્ટવોન્ટેડ

ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મના પ્રિમિયર શો પછી તરત જ ફિલ્મ વિશે લખવાની ઇચ્છા થઇ છે. તેનું કારણ છે એક ખરેખરી ગુજરાતી ફિલ્મ. ગુજરાતી નહીં બોલિવૂડની ફિલ્મ જોતા હોય તેવો અનુભવ કરાવશે ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ. દરેક જાતના ટેન્શનમાંથી રીલેક્શ થવું હોય તો આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે. જ્યારે કોઇ ફિલ્મ જોવા જઇએ તો શરૂઆતથી…

Loading

Read More

આજના યુવાનોની લાગણીને દર્શાવશે લવની ભવાઇ – સંદીપ પટેલ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંદીપ પટેલનું નામ લેતા જ નજર સમક્ષ શ્રેષ્ઠ ડિરેક્ટરનું એક ઉદાહરણ ખડુ થઇ જાય છે. એક દાયકાના સમય બાદ ફરીથી તેઓ એક ડિરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યા છે, જેનું નામ ‘લવની ભવાઇ’ છે. આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ એ છે કે આ ફિલ્મમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સફળ અને લોકપ્રિય એવા ચહેરાઓને આપણે…

Loading

Read More

ગુજરાતી ફિલ્મોમાં એન્ગ્રી યંગ મેન તરીકે માનસ શાહની એન્ટ્રી

પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં એક એવા પાત્રને જોશો જે એકલો જ ફિલ્મને લઇને ચાલશે. સાચી ઘટનાને આધારે લખાયેલી વાર્તાને માનસ શાહે પોતાના પાત્ર દ્વારા જીવંત બનાવી દીધી છે. તેની એક્ટિંગ અને તેનું પાત્ર એન્ગ્રી યંગ મેનની ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી થઇ હોય તેવું સ્પષ્ટપણે દર્શાવે છે. બોલિવૂડ ફિલ્મોમાં જે રીતે સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર…

Loading

Read More