જો તમારું બોડી સ્થૂળ કે બલ્કી હોય તો પણ તમે મનપસંદ ડ્રેસીસ પહેરી શકો છો. તેના માટે તમારે ફક્ત ડ્રેસના સિલેક્શન પર યોગ્ય પ્રકારની પસંદગી કરવાની જરૂર છે. સાથે જ ડ્રેસ ને વ્યવસ્થિત રીતે ટીમ અપ કરવાની જરૂર છે. જો તમારું બોડી શેઇપ ભારે હોય અને તમારે સ્લીમ થવા માટે મહેનત કરી રહ્યા હો તો…