મહાભારતના બે બાળ કલાકારો હાલમાં ટીવીમાં લોકપ્રિય

હાલમાં કલર્સ ચેનલ પર મહાભારત સિરિયલ જોવા મળે છે. જેમાં નાનપણના પાત્ર ભજવનાર કલાકારો હાલમાં ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરી રહ્યા છે. દસકાઓ પછી પણ બી. આર. ચોપડાનું મહાભારત એના મૂળ રીલીઝ પછી પણ આજે દર્શકોને મૂર્તીમય કરે છે અને દ્રઢ ચાહક વર્ગ ધરાવે છે. આ મહાગાથા કલર્સ પર બીજું સફળ પ્રસારણ અનુભવે છે.…

Loading

Read More

પિતૃપ્રધાન સમાજે લાદેલા રિવાજો સામે અનોખી યાત્રા – બેરિસ્ટર બાબુ

‘ઘરની લક્ષ્મી’ અને ‘પિતા પર બોજ’, એક છોકરી કેવી રીતે આ બંને હોઈ શકે? દીકરીઓને પારકું ધન શા માટે ગણવામાં આવે છે? પુરુષ અને મહિલા માટે શા માટે નિયમો અલગ અલગ હોય છે ? એક એવો યુગ કે જ્યારે મહિલાઓને પોતાનો અવાજ ઊંચો કરવાની પરવાનગી ન હતી, ત્યાં એક 8 વર્ષની છોકરી નિર્દોષ ભાવે ખૂબ…

Loading

Read More

લાંબા સમય સુધી ટકી રહેવા પાત્રમાં વિવિધતા જરૂરી છે – રાકેશ બેદી

હાસ્ય કલાકારોની યાદીમાં રાકેશ બેદીનું નામ પણ મોખરે છે. ફારૂક શેખ સાથેની ફિલ્મોમાં તેમને અનેકવાર જોયા છે. તેમની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ અને ટેલિવિઝન બંને ક્ષેત્રમાં તેમણે પોતાની હાસ્યશૈલી દ્વારા સૌનું મનોરંજન કર્યું છે અને લોકપ્રિયતા મેળવી છે. તેમના અલગ અલગ પાત્રો દ્વારા તેમણે પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. હિન્દી ફિલ્મો, ટેલિવિઝન,…

Loading

Read More

ધ બોડી – સસપેન્સ ક્રાઇમ થ્રિલર

કલાકારો : ઇમરાન હાશમી, ઋષિ કપૂર, વેધિકા, શોભિતા ધૂલિપાલા, ડિરેક્શન :  જીતુ જોસેફ ‘ધ બોડી’ ફિલ્મ એક સ્પેનિશ ફિલ્મની વાર્તા પર આધારીત છે, જેમાં ફિલ્મનું ટાઇટલ પણ સરખુ જ રાખવામા આવ્યું છે. 2019માં બનેલી આ ફિલ્મ એક સસપેન્સ ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની શરૂઆતમાં જ પતિનું પાત્ર ભજવનાર અજય પૂરી (ઇમરાન હાશમી) તેની પત્ની માયા…

Loading

Read More

વીસ વર્ષે ફરીથી જૂના સ્ટંટ નવી ટેક્નિક સાથે

અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે 28 વર્ષથી મિત્રતા છે. તેમ છતાંય બંનેને એકસાથે કામ કરવાની તક અત્યાર સુધી મળી નહોતી. સૂર્યવંશી ફિલ્મમાં રોહિત શેટ્ટીએ અક્ષય કુમારને લીધા છે. ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યા છે. આ પહેલા પણ અક્ષય કુમાર આ પ્રકારના પાત્રોમાં જોવા મળ્યા છે પણ આ ફિલ્મમાં તેમનું પાત્ર અલગ છે.…

Loading

Read More