મારા દરેક પાત્રને દર્શકોએ પ્રેમ આપ્યો છે  – સાક્ષી તંવર

સાક્ષી તંવર ટીવી સ્ક્રીનનાં લોકપ્રિય અભિનેત્રી છે, તે સાથે જ એ ફિલ્મોમાં પણ પ્રતિભાશાળી ભૂમિકાઓ અદા કરે છે. હવે એ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એક્ટિંગ કરી રહ્યાં છે. સાક્ષી તંવર ટીવી, ફિલ્મો પછી હવે વેબસીરિઝ દ્વારા પણ દર્શકોના દિલમાં સ્થાન કરી રહી રહ્યાં છે. તેમણે જે પણ સિરિયલો કે ફિલ્મો કરી છે, તે દરેક લોકપ્રિય…

Loading

Read More

આજે અભિનેત્રીઓ ફિલ્મોમાં માત્ર શો-પીસ નથી – ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન લગ્ન અને માતા બન્યાં પછી પણ ફિલ્મોમાં સક્રિય છે. ગયા વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ `ફન્ને ખાં’માં એક રોકસ્ટાર તરીકે જોવા મળી હતી. ફિલ્મમાં એની સુંદરતા, એક્ટિંગ અને સ્ટાઇલની ખૂબ ચર્ચા થઇ. હાલમાં પણ તે ફિલ્મોમાં વ્યસ્ત છે. અંગત જીવનમાં પણ એ પોતાના ઘર-પરિવાર અને પુત્રી આરાધ્યાની જવાબદારી સારી રીતે નિભાવી રહી…

Loading

Read More

ગોવિંદા મારા પ્રિય અભિનેતા છે – વરુણ ધવન

બોલિવૂડની નવી જનરેશનમાં જેટલા પણ નવા એક્ટર્સનું આગમન થયું છે એમાં વરુણ ધવને ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રેક્ષકોને પણ એનો અભિનય ગમે છે. વરુણ ધવને જ્યારે કરિયરની શરૂઆત કરી, ત્યારે એની કોમેડી ટાઇમિંગ, એક્ટિંગ, ડાન્સિંગ સ્ટાઇલ જોઇને એવું લાગતું હતું કે એ નવી પેઢીનો સલમાન ખાન બની જશે. જોકે એણે કેટલીક ફિલ્મ એવી કરી,…

Loading

Read More

હવે હું એક્શન આધારિત ફિલ્મો કરવા ઇચ્છું છું – મૃણાલ ઠાકુર

ઇન્ટરનેશનલ ફિલ્મ `લવ સોનિયા’થી સમાચારમાં ચમકેલી મૃણાલ ઠાકુરની ગણતરી આજે અલગ જ પ્રકારની એક્ટ્રેસ તરીકે થાય છે. એને નાચવા-ગાવાની ભૂમિકાઓ ભજવવાની ગમતી નથી. આ વર્ષે મૃણાલની રિતિક રોશન સાથે ફિલ્મ `સુપર 30’ અને જોન અબ્રાહમ સાથે `બાટલા હાઉસ’ રીલિઝ થવાની છે. આ બંને ફિલ્મો કરિયરની દૃષ્ટિએ મૃણાલ માટે ખૂબ મહત્વ ધરાવે છે. અનેક સિરિયલો અને…

Loading

Read More

હું ફિલ્મ `જંગલી’માં પ્રાણીઓની સુરક્ષા માટે લડ્યો છું – વિદ્યુત જામવાલ

મોડલિંગથી ફિલ્મોમાં આવેલા વિદ્યુત જામવાલને સૌપ્રથમ બ્રેક નિશિકાંત કામતે પોતાની ફિલ્મ `ફોર્સ’માં આપ્યો. તે પછી એમણે સાઉથની કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો. સાચા અર્થમાં વિદ્યુતને ફિલ્મ `કમાન્ડો’ પાર્ટ 1 અને 2 દ્વારા ઓળખ મળી. વિદ્યુત જામવાલ `કમાન્ડો’ સીરિઝથી પોતાની ઓળખ ઊભી કરી છે અને હવે તે ફિલ્મ જંગલીમાં જોવા મળે છે. એલિફન્ટ પોચિંગ પર બનેલી આ…

Loading

Read More