એક્ટિંગ અને કરિયરને એન્જોય કરતી ભૂમિ

ભૂમિએ પોતાની કરીયરની શરૂઆતથી જ અલગ પ્રકારની ફિલ્મો પ્રેક્ષકોને આપી છે. યશરાજ બેનરમાં એક સમયે કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી ભૂમિ પેડનેકર હવે અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. એણે પોતાની ચાર વર્ષની કરિયરમાં `દમ લગા કે હઇશા’, `ટોઇલેટ – એક પ્રેમકથા’, `શુભમંગલ સાવધાન’ અને `લસ્ટ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આજકાલ એ…

Loading

Read More

બોલિવૂડમાંથી ટેલિવૂડમાં શ્રેયસ તળપદેની એન્ટ્રી

બોલિવૂડમાં અને મરાઠીની અનેક ફિલ્મોમાં કામ કરનાર કલાકાર શ્રેયસ તળપદે હવે ટીવીના પડદે જોવા મળી રહ્યા છે. તેમનું પાત્ર અત્યાર સુધી તેમને ફિલ્મોમાં જોયા હોય તેના કરતા એકદમ અલગ પ્રકારનું છે. શ્રેયસ સાથે ટીવીના પડદે આવવા અને શોના પાત્ર વિશે થયેલી વાતચિત. — માય નેમ ઈઝ લખન શો ની વાર્તા શું છે? એક યુવાન લખનની…

Loading

Read More

હું મારી કોઇ ઇમેજ બાંધવા નથી ઇચ્છતો – નવાઝુદ્દીન સિદ્દીકી

ફિલ્મ `માંઝીઃ ધ માઉન્ટન મેન’ અને `મન્ટો’ પછી નવાઝુદ્દીને વધુ એક બાયોપિક `ઠાકરે’માં ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના રાજકારણી નેતા રહી ચૂકેલા બાળાસાહેબ ઠાકરે પર આધારિત છે.  જોકે ઘણા સમયથી બોલિવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અલગ અલગ ક્ષેત્રની પ્રખ્યાત હસ્તીઓના જીવન પર ફિલ્મો બની રહી છે. રાજકારણી હોય એવા લોકો પર…

Loading

Read More

હું એક્ટિંગને બાજુ પર રાખીને ડિરેક્શન કરવા ઇચ્છતી નથી – કંગના રનૌત

કંગના રનૌતની અભિનય પ્રતિભા અંગે ફિલ્મમેકર્સની સાથોસાથ પ્રેક્ષકો પણ સારી રીતે જાણે છે. ‘તનુ વેડ્સ મનુ’ ફિલ્મના બંને ભાગ અને ‘ક્વિન’ પછી તો એ ખરેખર બોલિવૂડની ક્વિન બની ગઇ છે. જોકે ગયા વર્ષે એની બંને ફિલ્મો ‘રંગૂન’ અને `સિમરન’માં એના અભિનયના વખાણ તો થયા, પણ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર જોઇએ, એવી કમાણી ન…

Loading

Read More

પોલિટિકલ પર્સનાલિટી પર ફિલ્મો બનવી જોઇએ – અક્ષય ખન્ના

ફિલ્મ `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની ચર્ચા રાજકારણીઓથી લઇને સામાન્ય લોકોમાં પણ થઇ રહી છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળના અનેક પાસાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં અક્ષય ખન્ના પત્રકાર સંજય બારુની ભૂમિકા અદા કરી રહ્યા છે. અક્ષય ખન્નાની અભિનય કારકિર્દીને વીસ વર્ષ પૂરા થઇ ગયા છે, પણ એની કરિયર જે ઝડપે આગળ વધવી જોઇએ,…

Loading

Read More