જ્યાં સફળતા હોય ત્યાં ચર્ચાઓ પણ થતી જ રહે છે. જ્યારે સોનાક્ષી સિન્હાની વાત થતી હોય તો ચર્ચા ન થાય તે નવાઇની વાત લાગે. ઘણા ઓછા સમયમાં તેણે પોતાના પિતા કરતા એક અલગ જ ઓળખ ઊભી કરી લીધી છે. લોકો કહે છે કે તેને સલમાન ખાનની મહેરબાનીઓથી સ્ટારડમ મળ્યો છે, પણ તેણે પોતાની એક્ટિંગથી એક…