બાથરૂમ – સુંદર અને સ્વચ્છતાનું મહત્વનું સ્થાન

આપણે ઘરને તો સુંદર રીતે સજાવીએ છીએ, પણ ઘરના એક મહત્વના હિસ્સા એવા બાથરૂમને સાફસૂફ કરવાનું કે તેને સારી રીતે ડેકોરેટ કરવાનું ભૂલી જઇએ છીએ. જ્યારે ખરેખર તો તમારા ઘરનો બાથરૂમ કેવો છે, તેના પરથી જ તમારા સ્વચ્છતા અને પ્રેમનો ખ્યાલ આવી શકે છે. શું તમારા ઘરના બાથરૂમની ટાઇલ્સની કિનારીઓમાં મેલ ભરાયેલો છે. બાથરૂમના ખૂણામાં…

Loading

Read More

ઉનાળામાં બેડરૂમની સજાવટ કંઇક આ રીતે કરો

તમે હાઉસવાઇફ હો કે વર્કિંગ વુમન, પણ ઉનાળામાં આખા દિવસના કામકાજ પછી જ્યારે બેડરૂમમાં પગ મૂકીએ ત્યારે ‘હાશ’નો અનુભવ થાય છે. આખા દિવસનો થાક જાણે બેડરૂમમાં પગ મૂકતાં જ ઊતરી જાય છે અને પલંગમાં પડતાં તો આંખો ઘેરાવા લાગે છે, પણ એક મિનિટ…. આના માટે તમારા બેડરૂમની સજાવટ એવી હોવી જોઇએ કે તમને ત્યાં સાચા…

Loading

Read More

ગોવિંદા મારા પ્રિય અભિનેતા છે – વરુણ ધવન

બોલિવૂડની નવી જનરેશનમાં જેટલા પણ નવા એક્ટર્સનું આગમન થયું છે એમાં વરુણ ધવને ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રેક્ષકોને પણ એનો અભિનય ગમે છે. વરુણ ધવને જ્યારે કરિયરની શરૂઆત કરી, ત્યારે એની કોમેડી ટાઇમિંગ, એક્ટિંગ, ડાન્સિંગ સ્ટાઇલ જોઇને એવું લાગતું હતું કે એ નવી પેઢીનો સલમાન ખાન બની જશે. જોકે એણે કેટલીક ફિલ્મ એવી કરી,…

Loading

Read More

હવે હું એક્શન આધારિત ફિલ્મો કરવા ઇચ્છું છું – મૃણાલ ઠાકુર

ઇન્ટરનેશનલ ફિલ્મ `લવ સોનિયા’થી સમાચારમાં ચમકેલી મૃણાલ ઠાકુરની ગણતરી આજે અલગ જ પ્રકારની એક્ટ્રેસ તરીકે થાય છે. એને નાચવા-ગાવાની ભૂમિકાઓ ભજવવાની ગમતી નથી. આ વર્ષે મૃણાલની રિતિક રોશન સાથે ફિલ્મ `સુપર 30’ અને જોન અબ્રાહમ સાથે `બાટલા હાઉસ’ રીલિઝ થવાની છે. આ બંને ફિલ્મો કરિયરની દૃષ્ટિએ મૃણાલ માટે ખૂબ મહત્વ ધરાવે છે. અનેક સિરિયલો અને…

Loading

Read More

હું ફિલ્મ `જંગલી’માં પ્રાણીઓની સુરક્ષા માટે લડ્યો છું – વિદ્યુત જામવાલ

મોડલિંગથી ફિલ્મોમાં આવેલા વિદ્યુત જામવાલને સૌપ્રથમ બ્રેક નિશિકાંત કામતે પોતાની ફિલ્મ `ફોર્સ’માં આપ્યો. તે પછી એમણે સાઉથની કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો. સાચા અર્થમાં વિદ્યુતને ફિલ્મ `કમાન્ડો’ પાર્ટ 1 અને 2 દ્વારા ઓળખ મળી. વિદ્યુત જામવાલ `કમાન્ડો’ સીરિઝથી પોતાની ઓળખ ઊભી કરી છે અને હવે તે ફિલ્મ જંગલીમાં જોવા મળે છે. એલિફન્ટ પોચિંગ પર બનેલી આ…

Loading

Read More